Saturday, October 20

20/10/2012

જીંદગીમાં હંમેશા કંઈક ને કંઈક કરતા રેહવુ ઘણુ જરૂરી છે,,, શુ કરવુ એ જરૂરી નથી ...કંઈક ને કંઈક કરતા રેહવુ જરૂરી છે....કારણ કે - કરેલુ કશુ નકામુ જતુ નથી ///