Wednesday, December 19

19/12/2012

આ જીંદગી છે ,,આમા ઘણુ બધુ મળી જશે ને ,,ઘણુ બધુ ખોવાઈ જશે ...

18/12/2012

I love  you - કેતા સેકંડ એક થાય છે ,,પણ સાબિત કરવામા આખી જીંદગી જતી રે છે ,,,તો સમય સાબિત કરવામા કાઢો...